SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યતા બેનમૂન થતી હોય છે. તેથી શક્તિસંપન્ન સંઘોએ સમદલ પ્રાસાદો કરાવવા જોઈએ. મંદિર માટેની જગ્યાના ટાઈટલ ક્લિઅર હોવા જોઈએ અને તે જગ્યા સરકારી ઓફિસોના ચોપડે શ્રી સંઘના નામે થઈ જવી જોઈએ. ખાત અને શિલાન્યાસ કરતા પૂર્વે તેના નકશા જાણકાર પાસે ચેક કરાવી લેવા જરૂરી છે. એકવાર શિલા સ્થાપન થયા બાદ તેમાં સુધારો કરવામાં ઘણી તકલીફો ઊભી થાય છે. ખાતમુહૂર્ત પૂર્વે ભૂમિગ્રહણ વિધિ અવશ્ય કરવી જોઈએ. ચારેય દિશાના પ્રાસાદો માટેની કૂર્મશિલા અલગ અલગ હોવી જોઈએ તથા કૂર્મશિલા - 147 - (૪) Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy