SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગભારાના મધ્યભાગમાં જ સ્થાપવાની હોય છે, ભગવાનની ગાદી નીચે નહિ. શિલાન્યાસમાં કૂર્મશિલા પર મૂકવાના સોના-ચાંદીનાં કૂર્મની અધિવાસના વિધિ કરવી જરૂરી જણાય છે. (૭) શિલાન્યાસમાં દરેક શિલાઓ સમચોરસ જ હોવી જોઈએ તથા તે દરેક નીચે આધારશિલાઓ પણ સ્થાપવાની હોય છે. (૮) મંદિરનિર્માણમાં બે વસ્તુ સૌથી વધુ મહત્ત્વની છે : (૧)ભૂમિ પોઝીટીવ ઊર્જાવાળી હોવી જોઈએ. (૨) પાયાનું ચણતરકામ પદ્ધતિસર જ થવું જોઈએ. પાયામાં સીસું (લીડ) પૂરવાની ચોક્કસ પદ્ધતિ વિકસાવવી જોઈએ. (૧૦) મંદિરના કામમાં સાઈટ ઉપર સંઘ તરફથી એક અનુભવી વફાદાર પગારદાર માણસ જ 148 જ Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy