SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) દ્વારશાખ પરના દ્વારપાલના રૂપકામ કરાવ્યા વિના દ્વારશાખપ્રતિષ્ઠા વિધાન કરાવવું યોગ્ય નથી. (૧૭) શ્રી સંઘવાળાઓએ અધૂરા, અડધા-પડધા બાંધકામે કે બહુ ઉતાવળ બાંધકામ પુરૂ કરાવી પ્રતિષ્ઠા કરાવવી યોગ્ય નથી તેમજ પ્રતિષ્ઠા પૂર્ણ થયે થોડુંઘણું જે કંઈ કાર્ય અધુરું હોય તે પણ તુરંત પૂર્ણ કરવું જરૂરી છે. ક્યારેક તો વર્ષો સુધી કામ એમ ને એમ રહી જતું હોય છે. (૧૮) પ્રતિષ્ઠા સમયે મૂળનાયક ભગવાનની દૃષ્ટિ માપવાની પદ્ધતિ સૂક્ષ્મ-શાસ્ત્ર દૃષ્ટિથી સમજવી જરૂરી છે. (૧૯) નવા વિકાસ પામતા તીર્થમાં જૂનું વાસ્તુ તથા લાકડા વગેરેની કોતરણી અને પ્રાચીનતા ડીસ્ટર્બન થાય તેમ બાંધકામ કરવું જોઈએ. - 150 જ Jain Education Internationaler Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy