SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ બાદ જિનબિંબોને દર્પણ દેખાડવાનું વિધાન જોવામાં આવે છે. દર્પણ તે અશુભતત્ત્વને જણાવનારું અને ટાળનારું પણ છે. અન્ય પણ કારણથી અહીં દર્પણ દેખાડવું સંગત છે. શિલ્પશાસ્ત્ર અને વિધિવિધાન સંબંધી ૨૧ મુદ્દાઓ (૧) પ્રાસાદો બે પ્રકારના હોય છે. (૧) સામાન્ય જિનપ્રાસાદ તેમાં મૂળનાયકના તરીકે કોઈપણ પરમાત્માને ગાદીનશીન કરી શકાય છે. તેમાં નકશીકામ વગેરે પ્રમાણમાં ઓછું હોય છે અને કુલ ઘનફૂટ માલ પણ ઓછો વપરાય છે. (૨) સમદલ પ્રાસાદ : જે તે પ્રત્યેક તીર્થંકર માટેના ચોક્કસ પ્રાસાદો આ સ્વરૂપના કહ્યો છે. જે તીર્થંકરનો પ્રસાદ હોય તે જ તીર્થંકરની પ્રતિષ્ઠા તે જિનાલયમાં થાય. એમાં પથ્થરના ઘનફૂટ થોડા વધે, પણ મંદિરની 146 Jain Education Internationalo Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy