________________
શકાય છે અને ત્રણ વાર પણ કરી શકાય છે, તેમ છતાં ત્રણ વાર કરવું અમને વધુ યોગ્ય જણાયું છે.
વળી ત્રણેય મુદ્રાએ જ્યાં આહ્વાન કરવાનું હોય ત્યાં પ્રથમ ગરૂડ, બીજી મુક્તાશુક્તિ અને ત્રીજી પરમેષ્ઠી મુદ્રાએ આહ્વાન કરવાનો પ્રતિષ્ઠાકલ્પોમાં કહેલો ક્રમ સાચવવો જોઈએ.
આ મુદ્રાઓનો પણ વિશેષ પ્રભાવ હોય છે તે અમુક પ્રકારે સિદ્ધ થતી હોય છે. સિદ્ધ થયેલ મુદ્રાઓ દ્વારા થતું આહ્વાન વિશેષ ફળદાયી બની રહે છે. એ મુદ્રાઓ સભ્યપ્રકારે ગુરુગમથી શીખવી જોઈએ તથા અનુભવીઓ પાસેથી જાણીને સિદ્ધ કરવી જોઈએ.
૧૮ અભિષેક અને દર્પણદર્શના
૧૮ અભિષેક વિધાનમાં ૧૫મા અભિષેક બાદ સૂર્ય-ચંદ્ર દર્શનનું વિધાન કરાવવું પ્રચલનમાં છે. પ્રાચીન સર્વ પ્રતિષ્ઠાકલ્પોમાં ૧૫ મા અભિષેક
- 145 -
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org