________________
ગભારાના મધ્યભાગમાં જ સ્થાપવાની હોય છે, ભગવાનની ગાદી નીચે નહિ. શિલાન્યાસમાં કૂર્મશિલા પર મૂકવાના સોના-ચાંદીનાં કૂર્મની અધિવાસના વિધિ
કરવી જરૂરી જણાય છે. (૭) શિલાન્યાસમાં દરેક શિલાઓ સમચોરસ
જ હોવી જોઈએ તથા તે દરેક નીચે
આધારશિલાઓ પણ સ્થાપવાની હોય છે. (૮) મંદિરનિર્માણમાં બે વસ્તુ સૌથી વધુ
મહત્ત્વની છે : (૧)ભૂમિ પોઝીટીવ ઊર્જાવાળી હોવી જોઈએ. (૨) પાયાનું ચણતરકામ પદ્ધતિસર જ થવું જોઈએ. પાયામાં સીસું (લીડ) પૂરવાની ચોક્કસ
પદ્ધતિ વિકસાવવી જોઈએ. (૧૦) મંદિરના કામમાં સાઈટ ઉપર સંઘ તરફથી એક અનુભવી વફાદાર પગારદાર માણસ
જ 148 જ
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org