________________
પ્રાયઃ ૧૫મી સદીનો લેખ છે અને એ લેખથી તે પાર્શ્વનાથ ભગવાનનું જિનાલયહોવાનું નિર્ણિત થાય
મંદિરમાં ઘણું કરીને ભોયરું કે અંધારીયા રૂમ જેવું આભૂષણાદિક મૂકવા માટે રાખતા હોય છે. આવા ભૂગર્ભના સ્થાને મૂળનાયક ભગવાનનું નામ, પ્રતિષ્ઠાસંવતાદિ મહત્ત્વની બાબતોની એક તકતી મારેલી હોય એ જરૂરી જણાય છે. ભવિષ્યમાં ઉત્થાપનમાં એ તકતી મળી આવે તો તે જૈનોનો માલિકી હક્ક સિદ્ધ કરી
શકે.
મંદિરની દ્વારશાખાના લલાટબિંબ પરથી તે મંદિર ક્યા ધર્મ-સંપ્રદાયનું છે એ જાણી શકાય છે. પરંતુ એ સાઈઝમાં ખૂબ નાનું હોય અને થોડું ઘસી નાખવામાં આવે તો
128
Jain Education Internationālor Personal & Private Use Onlwww.jainelibrary.org