________________
ઔષધિ આદિ દ્રવ્યોથી પરમાત્માનું વિશિષ્ટ સ્નાત્ર - સ્નાન. સ્નાત્ર તે એક પ્રકારની પ્રભુની અંગપૂજા સ્વરૂપ છે અને અંગપૂજાતે શાસ્ત્રોમાંવિદ્ગોપશામિની કહી છે. ૧૮ અભિષેક તે આ રીતે સર્વ વિનોની શાંતિ કરનાર હોવાથી શાંતિક વિધાન સ્વરૂપ છે.
પૌષ્ટિક વિધાન - ૧૮ અભિષેક
રાષ્ટ્ર, દેશ, ગામ, સંઘ કે વ્યક્તિની તથા પ્રકારની ઉન્નતિ થાય, આબાદી થાય, તુષ્ટિ-પુષ્ટિઋદ્ધિ-વૃદ્ધિ થાય, સત્તા, સંપત્તિ-સમૃદ્ધિ થાય. સંઘ શાસનાદિના કાર્યોમાં જેનાથી સફળતા મળે, જયવિજયના વધામણા થાય, યશ-કીર્તિ થાય તથા મોક્ષમાર્ગની આરાધનામાં સર્વપ્રકારે સહાયકથનારા નિમિત્તો મલે ઈત્યાદિ સર્વ પ્રકારના લાભ જેનાથી પ્રાપ્ત થાય એવું પરમપ્રકર્ષપુણ્યવાનું સર્વગુણસંપન્ન પરમતારક પરમાત્માનું જે ભક્તિનું અનુષ્ઠાન હોય તે પૌષ્ટિક વિધાન સ્વરૂપ જાણવું જોઈએ.
- 136 -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org