________________
અંતર્ગતનું મહાપ્રભાવિક અધિવાસના સ્વરૂપનું અનુષ્ઠાન હોવાથી એની પ્રાચીનતા તો સર્વવિદિત છે જ, ઉપરાંતમાં તે આશાતનાનિવારણનું પ્રધાન કારણ પણ છે.
શાંતિક વિધાન - ૧૮ અભિષેક - રાષ્ટ્ર, દેશ, ગામ, સંઘ કે વ્યક્તિ પરની કુદરતી આપત્તિઓમાં, બાહા અનેક પ્રકારના આક્રમણોમાં, વિપદાઓમાં, જે અનુષ્ઠાન કરવાથી આપત્તિ-વિપત્તિ ટળે, રક્ષણ મળે, ટેન્શનો ઘટે, મનના વિષાદો ઉપશમે, સુખ અને શાંતિ થાય તથા મોક્ષમાર્ગની આરાધના નિર્વિન બને એવા જે વિધાનો હોય તે શાંતિક વિધાનો કહેવાય. એમાં દર્શન માત્ર સકલ વિદનોપશામક પરમતારક પરમાત્માની ભક્તિ પ્રધાનરૂપે હોય છે અને એ ભક્તિજનિત પુણ્યથી સાધકના સર્વ કાર્યો સિદ્ધ થતા હોય છે. ૧૮ અભિષેક એટલે ૧૮ વખત અનેકવિધ
- 135 -
Jain Education Internationailor Personal & Private Use Onlyww.jainelibrary.org