Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 140
________________ આદિના શિલ્પો મૂકવા જોઈએ તેની નીચે તેઓના નામ પણ લખી લેવા જોઈએ. પ્રાચીન મંદિરોમાં જૈન મંદિરની ઓળખ સ્વરૂપે પધ્ધશિલા અવશ્ય થતી. રંગમંડપની ઉપરના ઘુમ્મટમાં જે ઝુમ્મર, ચાવી જેવું હોય છે તેને પદ્મશિલા કહે છે. આવા કેટલાક વિશિષ્ટ સ્વરૂપો જૈન મંદિરોમાં નિયતરૂપે કરવા જોઈએ. જ્યારે કોઈ વિશિષ્ટ તીર્થસ્વરૂપનું મંદિર હોય ત્યાં તો જે તે મૂળનાયક ભગવાનના ચોક્કસ પ્રાસાદની રચના કરાવવી જોઈએ. એ મંદિરના શિખર પરના અંડક પરથી પણ તે પ્રાસાદ જૈનોનો છે એવું જાણી શકાય છે તથા એ ક્યા ભગવાનનો છે એ પણ જાણી શકાય છે. આમ, મંદિર નિર્માણમાં તથા પ્રતિષ્ઠાના - 132 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186