________________
• મોટા તીર્થો વગેરે જ્યાં ધ્વજાઓ જલ્દી ફાટી
જતી હોય ત્યાં દર ૩-૬ મહિને ધ્વજા બદલી દેવી જોઈએ. જિનાલયમાં કોઈ અજૈન પ્રતિમાજી વગેરે હોય અથવા પધરાવી દીધી હોય તો તેનું વિલેપન વગેરે કરાવી જૈન રૂપ આપી દેવો અથવા દરિયામાં પધરાવવી દેવી. દેરાસજીમાં ઉપયોગી ફાનસ - ધૂપીયા - ચામર વગેરે બરાબર હોવા જોઈએ. ૪-૬ મહિને બગડી જાય તો નવા મુકાવા જેથી ભગવાનની ભક્તિ સારી રીતે થાય. કુંડી - કળશ-થાળી - વાટકી વગેરે ઘસાય ગયા હોય કે તુટી ગયા હોય તે નવા વસાવવા. દેરાસરજીની દેખરેખ માટે ખાસ ર-૩ યોગ્ય માણસની કમિટિ નિમવી રાખવી. જેથી તેઓની જવાબદારી રહે. કોઈ સૂચના હોય
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org