________________
૩)
ખીલેલા સુગંધી ફૂલો ચઢાવવા. નીચે પડેલા ફૂલ ચડાવવા નહીં. (નીચે પડેલા ફૂલ ચઢાવવાથી ચંડાલનો ભવ મળે.) ફૂલ ન મળે તો લવિંગાદિ નહિ, પણ ચાંદીના ફૂલ કે કુસુમાંજલિ ચઢાવી શકાય. સ્નાત્રમાં કુસુમાંજલિનો અર્થ - ખોભો ભરીને ફૂલ એટલે કસુમોની અંજલિ, એ ન મળે તો ચોખામાં કેસર નાંખીને ચઢાવવા. અંગપૂજા થઈ ગયા પછી ધૂપ દીપ પ્રગટાવવા. ગભારામાં ધૂપ-દીપ ન લઈ જવા. ધૂપ-દીપ - અક્ષત - નૈવેદ્ય - ફલ પૂજા - આરતી - મંગલદીવો નિશીહિ પછી ચૈત્યવંદન કરવું. ૧૦૦ વર્ષ જૂના ભાવવાહી સ્તવન બોલવાના. બિભિત્સ
- 120 જ
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org