________________
૨)
૧)
પૂજા છે. કેસર જેટલું જોઈએ તેટલું જ લેવું જોઈએ. થાલી - વાટકી પૂજાના ઉપકરણો છે. પૂજા કર્યા બાદ જ્યાં ત્યાં મૂકીને ન જવાય. થાળી-વાટકીનું પાણી પણ કોઈના પગમાં ન આવવું જોઈએ.
... ફૂલ પૂજા... ફૂલ ભગવાનને સૂંઘાડીને ચઢાવવાની કોઈ વિધિ નથી. બહાર શુદ્ધ ફૂલો ન મળતા હોય તો સામૂહિક અથવા અનુકૂળ વ્યવસ્થા ગોઠવી શકાય. પુષ્પપૂજાનો લાભ જબરદસ્ત છે. નાગકેતુ-કુમારપાળ-પેથડ-ધનસારછેડાશેઠ વગેરે ફૂલપૂજાના દાખલાઓ છે. ફૂલની એક પાંખડીનું પુણ્ય ૬૪ ઈન્દ્રો મલીને આપી શકતા નથી.
– 119 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org