SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) ૧) પૂજા છે. કેસર જેટલું જોઈએ તેટલું જ લેવું જોઈએ. થાલી - વાટકી પૂજાના ઉપકરણો છે. પૂજા કર્યા બાદ જ્યાં ત્યાં મૂકીને ન જવાય. થાળી-વાટકીનું પાણી પણ કોઈના પગમાં ન આવવું જોઈએ. ... ફૂલ પૂજા... ફૂલ ભગવાનને સૂંઘાડીને ચઢાવવાની કોઈ વિધિ નથી. બહાર શુદ્ધ ફૂલો ન મળતા હોય તો સામૂહિક અથવા અનુકૂળ વ્યવસ્થા ગોઠવી શકાય. પુષ્પપૂજાનો લાભ જબરદસ્ત છે. નાગકેતુ-કુમારપાળ-પેથડ-ધનસારછેડાશેઠ વગેરે ફૂલપૂજાના દાખલાઓ છે. ફૂલની એક પાંખડીનું પુણ્ય ૬૪ ઈન્દ્રો મલીને આપી શકતા નથી. – 119 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy