SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) ગાંઠ આપી બનાવેલી માળા પહેરાવાથી એટલી સ્વર્ગ દેવિયો. નૃત્યપૂજા થી ઐરાવણ હાથીનું સ્થાન, અંગસેવાથી આવતા જન્મમાં ક્યારેય ફ્રેકચર વગેરે ન થાય. પ્રભુની ભ્રમર કરાવે તો એક ક્ષણ પણ પળક ફરકાવી ન પડે એવો દેવજન્મ. ચક્ષુ બનાવે તો આંખોનો રોગ આવતો નથી. જેમ આકાશનો કોઈ માપ નથી તેમ ભાવપૂજા (ચૈત્યવંદન) ના ફળનું તો કોઈ માપ જ નથી. પૂજામાં કેટલીક સાવધાનીઓ બીજા ભગવાનને પૂજા કર્યા પછી એ કેસરથી મૂળનાયક ભગવાનની પૂજા થઈ શકે છે. પણ વિવેક તરીકે મૂળનાયકની પૂજા સર્વપ્રથમ કરવી. સિદ્ધચક્રજીની પૂજા પછી પ્રભુ પૂજાથઈ શકે છે કારણ કે ત્યાં ગુણ 118 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy