________________
મોક્ષસુખ આપે છે. માટે “પ્રભો! મને મોક્ષ આપ એવી સુંદર ભાવના ભાવો. “પ્રભો! પાપી છું મારો ઉદ્ધાર કરો' ની વિનમ્ર ભાવના રાખો.
••• લાભ ... પ્રભુ ચરણોમાં ફૂલ રાખે તો ત્રણ છત્રપ્રાપ્ત થાય છે, સુગંધી શરીર અને ત્રિલોક પૂજ્ય બને છે. સુગંધી ધૂપથી પૂજા કરે તો માસક્ષમણ. (૩૦ ઉપવાસ) વાસક્ષેપપૂજાથી સર્વ વિશ્વવાસિત થાય છે. પૂજા કરવાથી દેવપૂજ્ય બને છે. અખંડ અક્ષતપૂજા થી અખંડ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આરતીપૂજાથી સંસારમાં કદી આર્તધ્યાન થાય નહિ. પુષ્પપૂજામાં સોયથી છેદ કર્યા વગર માત્ર
જ 117 & 2
Jain Education Internationalor Personal & Private Use Onlwww.jainelibrary.org