________________
પ્રભુની આગળ ધરવી જોઈએ. આડી અવળી મુકાય નહીં. કેસરમાં આંગળીઓ
કરીને આલેખન કરી શકાય. ૨૦) પૂજારીને નોકર નહિ પ્રભુના ભક્ત તરીકે
સાચવો. ૨૧)
ભગવાનના ખોળામાં માથુ મુકવાનું કે પગ
દબાવવા વગેરે નહીં કરવું. ૨૨) દેવ-દેવીની નવાંગી પૂજા ન થાય.
ખમાસમણું ન અપાય. જમણા અંગૂઠાથી સબહુમાન તિલક કરવું. ભગવાન કરતાં દેવ-દેવીની વધારે મહિમા-પૂજા કરવી એ
યોગ્ય નથી. ૨૩) ભગવાનની મૂર્તિમાં વસેલા ભગવાન અને
ભગવાનના અપાર ગુણોના દર્શન કરવાની
કોશિશ કરવી. ૨૪) પ્રભુ દર્શન અને પૂજન ભવરોગને મટાડી
116 જ
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org