________________
બીજી દરેક આંગળી જુદા જુદા કામ માટે ફીક્સ કરેલી છે. આ આંગળીને
માત્ર પૂજાનું જ કામ. ૧૧) વારંવાર એક જ અંગુઠા પર પૂજા કરવાની
કોઈ વિધિ નથી. ૧૨) જ્યાં ટીકા છે. ત્યાં પ્રભુ પૂજા કરવી. ૧૩) મસ્તક, કંઠ, હૃદય-નાભિના બદલે છાતી
- પેટ પર ટીકા હોય તો મૂળ સ્થાને પૂજા
કરવી. ૧૪) ચરણ અંગુઠાથી પૂજા કેમ?
અનેક રહસ્યો છે. વિનય માટે ચરણસ્પર્શ કરાય છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂ. મ.સા. કહે છે કે રાત્રે સૂતી વખતે ડાબા નાથી શ્વાસ ખેંચી જમણા અંગૂઠામાં દ્રષ્ટિ કેન્દ્રિત કરી હોય તો અનેક દોષો (સ્વખ દોષો વિગેરે) નાશ પામે છે.
- 114 -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org