________________
... કેસર પૂજી ... વાટકીમાં આંગલી નાખતા નખ અંદર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નખની અંદર રહેલું કેસર સુકાઈને જમતી વખતે પેટમાં જાય તો દેવદ્રવ્યના ભક્ષણનું મોટું પાપ લાગે છે. પૂજા કરતાં ખણજ આવે તો સહન કરવું પણ ખણવું નહિ. શરીરને હાથ અડાડીએ
તો હાથ ધોવા પડે. ... જિનમંદિર અંગે સૂચના ...
ચઢાવા બોલીને તરત જ ભરી દઈ પછી એ ચઢાવાનો લાભ લેવો. એ શક્ય ન હોય તો ઘરે પહોંચતાં જ પહેલા દેવદ્રવ્યના પૈસા ભર્યા પછી જ મોંમા પાણી નાખવું. દેવદ્રવ્યના પૈસા પેઢીમાં કે બેંકમાં રાખવાની
* 112 -
૨)
૩)
Jain Education Internationalor Personal & Private Use Onlwww.jainelibrary.org