SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ... કેસર પૂજી ... વાટકીમાં આંગલી નાખતા નખ અંદર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નખની અંદર રહેલું કેસર સુકાઈને જમતી વખતે પેટમાં જાય તો દેવદ્રવ્યના ભક્ષણનું મોટું પાપ લાગે છે. પૂજા કરતાં ખણજ આવે તો સહન કરવું પણ ખણવું નહિ. શરીરને હાથ અડાડીએ તો હાથ ધોવા પડે. ... જિનમંદિર અંગે સૂચના ... ચઢાવા બોલીને તરત જ ભરી દઈ પછી એ ચઢાવાનો લાભ લેવો. એ શક્ય ન હોય તો ઘરે પહોંચતાં જ પહેલા દેવદ્રવ્યના પૈસા ભર્યા પછી જ મોંમા પાણી નાખવું. દેવદ્રવ્યના પૈસા પેઢીમાં કે બેંકમાં રાખવાની * 112 - ૨) ૩) Jain Education Internationalor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy