________________
૧).
૨)
ચરણે વિલેપન પૂજા કરી લેવી. આચારોપદેશ ગ્રંથ :- કેશરથી યુક્ત એવા ઉત્તમ ચંદન વિના પૂજા થઈ શકતી નથી.
.. આંગી ... વિલેપન કર્યા પછી આંગી કરવી. સોનાના વરખની આંગી ઘણા અંતરાયો તોડી નાંખે છે. (હાલના- વરકાણામાં રોજે - રોજ એક ભાઈ તરફથી સોનાના વરખની આંગી થાય છે.) આંગીમાં વરખ વાપરી શકાય, કારણ કે સોનું ચાંદી અશુધ્ધિને પકડતું નથી. એલ્યુમેનિયમ અને સીસાવાળા વરખ ભગવાનને ચોંટી જાય છે. માટે શુધ્ધ વરખ વાપરવાનો આગ્રહ રાખવો. . આંગીમાં ઉત્તમ દ્રવ્યો વાપરવા. પ્લાસ્ટીકના નંગો કે રૂ વાપરવું નહીં.
- 111 જ
· Jain Education Internationalor Personal.& Private Use Onlywww.jainelibrary.org