SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) કે વ્યાજે ફેરવવાની જરૂરત નથી. જીર્ણોદ્ધારમાં તરત જ વાપરી લેવા જોઈએ. દેરાસરોને આબુ જેવી કોતરણી થી મઢી દેવા જોઈએ. ૫) નિર્માલ્ય દ્રવ્ય (બદામ વગેરે) ફરી ચઢાવવી નહીં. ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે જમણો પગ અંદર મુકવો. ડાબો સ્વર ચાલતો હોય ત્યારે પૂજા કરવી. ૮) પ્રભુની પૂજા નવ અંગે જ કરવાની છે. ૯) ચરણ અંગુઠે પૂજા કરવાથી ૧૦૦૦ ઉપવાસનો લાભ મળે છે. ૧૦) પૂજા અનામિકાથી જ કેમ? દરેક આંગળીનું નામ છે. પણ પૂજાની આંગળીનું નામ જ નથી. માટે અનામિકા. - 113 % - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy