________________
મનની પ્રસન્નતા બક્ષે આ ત્રણેય કામો જેનાથી થાય એ પ્રભુપૂજા. જેનું દર્શન મનને આનંદ આપે એનો સ્પર્શવધુ આનંદ આપે. પ્રભુના દર્શને મન ખુશ થાય તો પ્રભુના સ્પર્શ ભક્ત મન ઝુમી ઉઠે. દર્શન એ નયણના વિકારોને મારે છે અને સ્મરણ એ મનના વિકારોને મારે છે.
... ત્રિકાળ પૂજા... સવારે શુદ્ધ સામાયિકના કપડામાં અધ્ધરથી વાસક્ષેપ પૂજા = ૧ રાતનું પાપ નાશ. બપોરે નવા અને રોજ ધોયેલ પૂજાના વસ્ત્રોથી અષ્ટપ્રકારી પૂજા = ૧ ભવનું પાપ નાશ. સાંજે સૂર્યાસ્ત પહેલા આરતી - મંગલદીવો પૂજા = ૭ ભાવનું પાપ નાશ. (શ્રાદ્ધવિધિ)
ત્રણ પ્રકારની પૂજા - અંગપૂજા-અભ્યદય કરે છે. અગપૂજા-વિદન હરે છે. ભાવપૂજા - મોક્ષ આપે છે. -
93 જ
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org