________________
પૂજા કરવા જવું. ક્યારેક ઉત્તમભાવો જાગી જાય તો પહેરેલા આભૂષણો પાણીમાં ધોઈને તુરત પ્રભુને ચઢાવી શકાય.
પૂજા માટે ઘરેથી પ્રયાણની વિધિ ૧) પોતાના વૈભવનુસાર ઋદ્ધિ સમૃદ્ધિ સાથે
પરમાત્માની પૂજા કરવા જવું. દાન પણ સાથે આપવાનું રાખીએ તો ધર્મની પ્રશંસા થાય. ચપ્પલ પૂજાના બની શકે જ નહિ. ખુલ્લા પગે આવવું જોઈએ. (જેમ ઘરોમાં ચપ્પલ પહેરીને ફરવાની ફેશન ચાલુ થઈ છે. ચપ્પલ પહેરીને ગોચરી વહોરાવવાની અવિધિ ને ઘોર આશાતના ચાલુ થઈ છે. અવિધિને ન રોકિયે તો એ
ક્યાં સુધી પહોંચી જાય કાંઈ કહેવાય નહિ.) પગ ધોવા માટે પાણી થોડું લેવું. (અળગણ ન હોવું જોઈએ.) પગ ધોયા બાદ પાણી
- 101 -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org