________________
પ્રતીકને આપણા ચરણે અર્પણ કરું છું. અને “ક્યારે બનીશ હું તારા જેવો વીતરાગી” આ અર્પણની ભાવના. પહેલા દેવ પછી ગુરૂ પછી દેવદેવી. પરિકરમાં રહેલ તમામનો અભિષેક પ્રભુ સાથે જ કરી શકાય. એ પ્રભુના અંગ તરીકે જ સ્વીકાર્ય છે. (યક્ષ- યક્ષિણીની સ્થાપના હોય તો એમનો અભિષેક જુદો.)
• અંગsણા ... ત્રણ અંગેલું છણા ફરજિયાત કરવાના. હળવા હાથે કરવા. જંગલુંછણા થાળીમાં રાખવા. અંગલુંછણા દરરોજ ધોવાના હોય છે. અલગ ડોરી ઉપર સુકવવાના. નીચે પડી જાય તો નવા લેવાના. . દરેક વ્યક્તિ વસ્ત્રપૂજા તરીકે પોતાના ઘરથી અંગલુંછણા લાવે તો વધુ લાભ મળે.
- 109 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org