________________
રાખવું. ૨) નાના ભગવાનને અભિષેક માટે લઈ જાઓ
ત્યારે પ્રભુની આજ્ઞા લેવી જોઈએ. અણુજાણહ મે ભરવ....... “હે પરમાત્મા આપ મને કૃપા કરીને આજ્ઞા આપો. હું પૂજા માટે આપને ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્રણ નવકાર ગણીને બહુમાન સાથે પ્રભુને ગ્રહણ કરવા. પંચ ધાતુના પ્રતિમાજીને એક હાથથી ન પકડો, બન્ને હાથમાં બહુમાનથી
લ્યો. ૩) સવાઈ આંગી બનાવવાની ભાવના હોય તો
ફરી અભિષેક કરી શકાય.
અભિષેકમાં વાળાકુંચીનો આડેધડ ઉપયોગ કરવામાં આશાતના છે. કેટલાય ભગવાનનાં અંગો ઘસાઈ જાય છે. (જરૂરી હોય તો પાણીમાં પલાડવાથી કુણાશ આવશે.)
- 107 -
Jain Education Internationālor Personal & Private Use Onlywww.jainelibrary.org