SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવું. ૨) નાના ભગવાનને અભિષેક માટે લઈ જાઓ ત્યારે પ્રભુની આજ્ઞા લેવી જોઈએ. અણુજાણહ મે ભરવ....... “હે પરમાત્મા આપ મને કૃપા કરીને આજ્ઞા આપો. હું પૂજા માટે આપને ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્રણ નવકાર ગણીને બહુમાન સાથે પ્રભુને ગ્રહણ કરવા. પંચ ધાતુના પ્રતિમાજીને એક હાથથી ન પકડો, બન્ને હાથમાં બહુમાનથી લ્યો. ૩) સવાઈ આંગી બનાવવાની ભાવના હોય તો ફરી અભિષેક કરી શકાય. અભિષેકમાં વાળાકુંચીનો આડેધડ ઉપયોગ કરવામાં આશાતના છે. કેટલાય ભગવાનનાં અંગો ઘસાઈ જાય છે. (જરૂરી હોય તો પાણીમાં પલાડવાથી કુણાશ આવશે.) - 107 - Jain Education Internationālor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy