________________
.. અભિષેક વિધિ ... ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે અડધું અંગ નમાવવું હાથ જમીનને અડાડવા નહિ.
મુખકોષ બાંધીને નિસાહિ કહીને ગભારામાં પ્રવેશ કરવો. પંચામૃત અભિષેક જળ તૈયાર કરવું. ૧) જળ ૨) ગાયનું દૂધ ૩) દહીં ૪) ઘી ૫) સાકર. ગાયનું દૂધ મળી શકે તો ઉત્તમ. દરેક ઘરની નાની વાટકી પણ દૂધ લાવવામાં આવે તો ઉત્તમ લાભ મળી શકે.
પહેલા મોરપીંછીથી પ્રભુને પૂંજી-વાસી ફૂલો થાળીમાં લઈ ત્યારબાદ આંગી ઉતારી ભીના વસ્ત્રથી કેસર ઉતારવું. બે હાથથી કળશ પકડી ભગવાનને કળશ અડકે નહીં તેમ મૌનપણે મસ્તકથી અભિષેક
કરવો.
અભિષેક પૂજામાં કેટલીક સાવધાનીઓ ૧) અભિષેક જલ પગમાં ન આવે એ ધ્યાન
– 106
Jain Education Internationālor Personal & Private Use Onlywww.jainelibrary.org