________________
પાણી ઉમેરી ભાવવિભોર બની અભિષેક પૂજા કરે છે. ૮ જાતિના કળશ :- ૧) રત્ન ૨) સુવર્ણ ૩) ચાંદી ૪) રત્નસુવર્ણ ૫) રત્નચાંદી ૬) સુવર્ણચાંદી ૭) રત્નસુવર્ણ અને ચાંદી ૮) માટી.
દરેકના ૮- ૮ હજાર કળશ. ૮૮ ૮૦૦૦ = ૬૪૦૦૦ x ૨૫૦ = ૧,૬૦,૦૦,૦૦૦ (એક કરોડ સાઈઠ લાખ) વાર અભિષેક થાય છે.
••• ભાવના ....... પ્રભુનો જન્માભિષેક હું કરું છું. મારા હૃદયનાં સિંહાસન પર અનંતા કાળથી બેઠેલા મોહ રાજાને પદભ્રષ્ટ કરી પ્રભુનો રાજ્યાભિષેક કરૂં છું. પ્રભો ! અભિષેક તારો થાય છે, શુદ્ધિ મારી થાય છે.”
105 –
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org