SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેક, અષ્ટોત્તરીમાં ૧૦૮ અભિષેક વિગેરેમાં અભિષેક પૂજાનું જ મહત્ત્વ છે. . ••• પ્રભાવ ... ૧) જરા સંધે ફેકેલી જરાવિદ્યા હવણજલથી ભાગી ગઈ. શ્રીપાલ અને સાતસો કોઢિયોનો કોઢ રોગ અભિષેક જલથી દૂર થયો. કોઢથી પીડાતા અભયદેવસૂરિજી પર અભિષેકજલછાંટતાસ્વસ્થ થયા. નવાંગી ટીકાકાર બન્યા. પાલનપુરના પ્રહલાદ રાજાનો દાહરોગ પણ દૂર થયો. ભગવાનનો જન્માભિષેક કરતી વખતે ૬૪ ઇન્દ્રો અસંખ્ય દેવો સાથે આવે છે. ઇન્દ્ર પોતાના પાંચ રૂપ બનાવે છે. માગઘ-વરદામ-પ્રભાસ તીર્થ - ગંગા સિંધુ વિગેરે નદીના પાણીમાં ક્ષીર સમુદ્રનું જ 104 જ Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy