SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તમામ સામગ્રીઓ ધૂપાવવી, ફળ- ફૂલને ધોવાની જરૂરત નથી. ૪) . ગંભારો ભગવાનનો અવગ્રહ છે. માટે મુખકોષ બાંધીને નિસાહિ કહી એમાં પ્રવેશ કરવો. ગંભારામાં સ્તુતિ-સ્તવન-સ્તોત્ર વિગેરે ગાવા કરતાં ગંભારા બહાર ઉભા રહી સ્તુતિ ભક્તિ કરવી. અભિષેક પૂજાનું જૈન શાસનમાં અતિશય મહત્વ છે. દેવતાઓ પ્રભુનો જન્માભિષેક કરવા માટે જ દોડીને આવતા હોય છે. અભિષેક જળ આંખે, મસ્તકે ઉત્તમાંગમાં લગાવાય છે. અભિષેક જળ કાંઈ માલિશનું તેલ નથી કે પગ આદિ શરીરે ઘસી દેવાય. અભિષેક પૂજાનું મહત્વ ૧૮ અભિષેક, લઘુશાંતિસ્નાત્રામાં ૨૭ - 103 -- Jain Education Internationaltor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy