________________
ધૂળમાં ૪૮ મિનિટમાં સૂકાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવી. કેસર રૂમમાં પ્રવેશ કરી મુખકોશ બાંધી પછી કેસર ઘસવું. મુખકોશ નાક અને મોઢું ભેગું બંધાય એવી રીતે બાંધવું. ફક્ત મોઢું બાંધવું આશાતના છે. ચાંદલા માટે કેસર જુદુ રાખવું. પાંચ અંગે ચાંદલો કરી શકાય. લલાટ, બે કાન, કંઠ, હૃદય ને નાભિ.
••• પૂજા ••• શિયાળામાં - કેસર કસ્તુરી જેવા ઉષ્ણ પદાર્થો વધારે અને ચંદન - અંબર જેવા પદાર્થો ઓછા લેવા. ઉનાળામાં - ચંદનઅંબર, બરાસ વધારે, કેસરનો ભાગ ઓછો. ચોમાસામાં - બન્ને સરખા ભાગે. સામગ્રી સાથે પ્રદક્ષિણા આપવી.
- 102 -
૨)
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org