SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) ૬) ક્યાંક કેસર રહી જતું હોય તો દાંતમાંથી કણી હળવેથી કાઢીએ એમ ઉપયોગ કરવો જોઈએ. અભિષેક જળ આંખે લગાડી એજ હાથે પૂજા કરીએ તે યોગ્ય નથી, કાં તો તુરત બહાર જઈ હાથ ધોવા જોઈએ. (અભિષેક જળની કુંડીમાં હાથ ધોવાથી દોષ લાગે.) અભિષેક જળનો નિકાલ - કોઈનો પગ ન આવે એવી જગ્યાએ પરઠવવું. તુરત સુકાઈ જાય, જીવજંતુ ન પડે એનો ખ્યાલ રાખવો. કુંડી રાખવી અથવા નદીમાં એક બાજુ પરઠવવું. મુદ્રા - કળશને બન્ને હાથમાં લઈ કળશને સહેજ નમાવવો. એને સમર્પણ મુદ્રા કહેવાય છે. પ્રભો ! સંસાર વૃક્ષના ત્રણ મૂળિયા છે. અગ્નિ - સ્ત્રી અને સચિત્તજળ, અગ્નિ અને સ્ત્રી છોડી શકાય. સચિત્તજળ એ સંસારના - 108 - Jain Education Internationālor. Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy