SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતીકને આપણા ચરણે અર્પણ કરું છું. અને “ક્યારે બનીશ હું તારા જેવો વીતરાગી” આ અર્પણની ભાવના. પહેલા દેવ પછી ગુરૂ પછી દેવદેવી. પરિકરમાં રહેલ તમામનો અભિષેક પ્રભુ સાથે જ કરી શકાય. એ પ્રભુના અંગ તરીકે જ સ્વીકાર્ય છે. (યક્ષ- યક્ષિણીની સ્થાપના હોય તો એમનો અભિષેક જુદો.) • અંગsણા ... ત્રણ અંગેલું છણા ફરજિયાત કરવાના. હળવા હાથે કરવા. જંગલુંછણા થાળીમાં રાખવા. અંગલુંછણા દરરોજ ધોવાના હોય છે. અલગ ડોરી ઉપર સુકવવાના. નીચે પડી જાય તો નવા લેવાના. . દરેક વ્યક્તિ વસ્ત્રપૂજા તરીકે પોતાના ઘરથી અંગલુંછણા લાવે તો વધુ લાભ મળે. - 109 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy