________________
સર્વથા બંધ થઈ જાય. એ બિલકુલ યોગ્ય નથી. માટે પાણીનો છાંટ લીધા પછી દર્શન થાય અને સ્નાનથી શુદ્ધ થઈ ગયા બાદ પૂજા થાય. પૂજાના વસ્ત્રોની પોટલી બાંધી અધ્ધર રાખવી જેથી છોકરાઓથી અડાઅડ થાય નહિ. પૂજાના વસ્ત્રો પહેર્યા બાદ અડાઅડ ન થાય એ ધ્યાન રાખવું.
... ઉપકરણ શુદ્ધિ..
ઉત્તમમાં ઉત્તમ ઉપકરણો વાપરવા જોઈએ. શક્ય હોય તો હીરા જડેલા સોનાના તમામ ઉપકરણો, અથવા ચાંદીના છેવટે પિત્તલના... આજે દેરાસરોમાં જર્મનસિલવરનો પ્રચાર વધ્યો છે. એમાં નિકલ નામનું અશુદ્ધ તત્ત્વ મિક્સ થાય છે. એ ના વપરાય તો સારું. પૂજાની ડબ્બી પણ પ્લાસ્ટિક, એલ્યુમેનિયમ, સ્ટીલ કરતાં ચાંદી કે પિત્તલ આદિની યોગ્ય ગણાય. આભૂષણો પહેરીને ઈંદ્ર જેવા બનીને
- 100 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org