________________
ટાઈમે પૂજા કરવા જવું. સામૂહિક પુણ્ય બંધાય. જોનાર અનુમોદના કરીને ધર્મ પામી જાય. સવારે વહેલાંસર બગીચામાં ફૂલના છોડને પીડા ન થાય તે રીતે કપડું હળવેથી ડાળીયે બાંધવું. પોતાની જાતે ફૂલો ખરે એ લેવા. સડી ગયેલા કે કીડી-કીડા થી યુક્ત ફૂલો છોડી દેવા. પૂરા ખીલેલા સુગંધી ફૂલો લેવા. અને જો ચૂંટવા પડે તો બહુ જ કોમળતાથી ચૂંટવા.
ફૂલો ધોવાના નથી. ખંખેરીને ધૂપાવવાથી ચાલી શકે.
ફૂલો લાવીને માળા ગુંથવી, ફૂલો વીંધવા નહિ. ડારીથી હળવી ગાંઠ આપી માળા તૈયાર કરવી. શક્ય હોય તો દેરાસરના પાણીનું ટીપું ય વાપરવું ન પડે એ રીતે
98
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org