SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ટાઈમે પૂજા કરવા જવું. સામૂહિક પુણ્ય બંધાય. જોનાર અનુમોદના કરીને ધર્મ પામી જાય. સવારે વહેલાંસર બગીચામાં ફૂલના છોડને પીડા ન થાય તે રીતે કપડું હળવેથી ડાળીયે બાંધવું. પોતાની જાતે ફૂલો ખરે એ લેવા. સડી ગયેલા કે કીડી-કીડા થી યુક્ત ફૂલો છોડી દેવા. પૂરા ખીલેલા સુગંધી ફૂલો લેવા. અને જો ચૂંટવા પડે તો બહુ જ કોમળતાથી ચૂંટવા. ફૂલો ધોવાના નથી. ખંખેરીને ધૂપાવવાથી ચાલી શકે. ફૂલો લાવીને માળા ગુંથવી, ફૂલો વીંધવા નહિ. ડારીથી હળવી ગાંઠ આપી માળા તૈયાર કરવી. શક્ય હોય તો દેરાસરના પાણીનું ટીપું ય વાપરવું ન પડે એ રીતે 98 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy