________________
ઘરમાં શુદ્ધ કૂવાના પાણીથી ઓરસિયા ઉપર કેસર વાટીને તૈયાર કરવું. પૂજા કરીને તરત વસ્ત્ર બદલવા. પરસેવો વગેરે થાય માટે પૂજાના વસ્ત્રો બદલી સામાયિક વગેરે કરવું. .. પૌષધ અને દ્રવ્યપૂજા...
સામાયિક અને પૌષધમાં રહેલ શ્રાવક - શ્રાવિકાઓ જ્ઞાનની તથા ગુરૂની વાસક્ષેપાદિથી પૂજા કરી શકે નહિ. કારણ કે તે દ્રવ્યપૂજા છે અને દ્રવ્યપૂજાનો વિરતિમાં ત્યાગ હોય છે.
- સેન પ્રશ્ન ઘરમાં એમ.સી.નું કડક રીતે પાલન થવું જોઈએ. પ્રશ્ન :- આડઅડ થતી હોય તો દર્શન -પૂજા કેટલા
દિવસ બંધ રાખવી? ઉત્તર :- જો આના કારણે દર્શન -પૂજા બંધ કરાય તો
મોટા પરિવાર વાળાઓને દર્શન પૂજા
Jain Education Internationalor Personal & Private Use Onlwww.jainelibrary.org