SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ... વસ્ત્ર શુદ્ધિ... સુકી અને સંપન્ન માણસે કુમારપાળ રાજાની જેમ દરરોજ નવા વસ્ત્રોથી પૂજા કરવી અથવા પૂજા કર્યા બાદ દરરોજ પાણીમાં પલાડવા જેથી પરસેવો નીકળી જાય. પુરૂષોને બે વસ્ત્રો (ધોતિયુને ખેસ) અને બહેનોને ત્રણ વસ્ત્રો રાખવાના છે. વસ્ત્રો ફાટેલા બળેલા કે કિનારી ઓટેલા ન જોઈએ. પુજા માટે શુદ્ધ રેશમી વસ્ત્રોનું વિધાન છે. રેશમીવસ્ત્રો અશુદ્ધ પરમાણુઓને પકડતાં નથી. ધોતિયું પહેરતા ધ્યાન રાખવું કે નાભિ ઢાંકવી નહીં અને ખેસ એ રીતે પહેરવો કે પેટ ઢંકાઈ જાય. રૂમાલ રાખવો અવિધિ છે. ખેસથી આઠ પડનો મુખ કોષ બાંધવો. બની શકે તો ઘરના તમામ સભ્યો એ જ - 97 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy