SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા માટે સ્નાન વિધિ રાત્રે સ્નાન રક્ત સ્નાન કહેવાય છે. માટે રાત્રે જાવું નહીં. સૂર્યોદય પછી જ સ્નાન કરી પૂજા કરવા જવું. સૂર્યોદય પહેલાં પૂજા કરીએ તો અવિધિ અજયણા થાય. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા માટે ઓછામાં ઓછું પાણીથી સ્નાન કરવું. મેળ વાળું પાણી ૪૮ મિનિટમાં સૂકાઈ જાય એવી ગોઠવણ કરવી. ચરબીવાળો સાબુ લગાડવાથી શુદ્ધિ કેમ થાય? માત્ર થોડાં જળ થી સ્નાન કરવું જોઈએ. ઉત્તરદિશા તરફ મોઢું રાખીને પૂજાના વસ્ત્રો પહેરવા. ગરમ-ઠંડુ પાણી મિક્સ ન કરવું. ગીઝરમાં અળગણ પાણી ઉકળે છે, એ વાપરવું યોગ્ય નથી. Jain Education InternationHor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy