SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 66 આ હિંસામાં હૃદયમાં દુ:ખ હોય કે “હું મોક્ષે ન ગયો માટે મારે ખાવું પીવું પડે છે’ તો ઓછું પાપ બંધાય. સ્વરૂપ હિંસા :- પૂજા માટે સ્નાન કરીએ. વ્યાખ્યાન માટે જઈએ, ગુરૂવંદન માટે જઈએ. આ દરેક માં દેખીતી રીતે હિંસા છે. પરંતુ હિંસાના ભાવ ન હોવાથી પાપ લાગતું નથી. પૂ. અભયદેવ સૂ. મ. કૂવાનું ઉદાહરણ આપે છે. તરસ્યો માણસ પાણી પીવા કૂવો ખોદે તો તરસ વધે છતાં સહુને પાણી પીવા મળે. એમ પાણીથી સ્નાન કરવામાં હિંસા દેખાય છતાં ભાવથી અહિંસા છે. મહારાજ સાહેબ કેમ પૂજા ન કરે ? જેને દ્રવ્ય (પૈસા)નો રોગ હોય એ દ્રવ્ય પૂજા કરે, સાધુ ભાવ પૂજા કરે છે. 95 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy