________________
તમામ સામગ્રીઓ ધૂપાવવી, ફળ- ફૂલને
ધોવાની જરૂરત નથી. ૪) . ગંભારો ભગવાનનો અવગ્રહ છે. માટે
મુખકોષ બાંધીને નિસાહિ કહી એમાં પ્રવેશ કરવો. ગંભારામાં સ્તુતિ-સ્તવન-સ્તોત્ર વિગેરે ગાવા કરતાં ગંભારા બહાર ઉભા રહી સ્તુતિ ભક્તિ કરવી. અભિષેક પૂજાનું જૈન શાસનમાં અતિશય મહત્વ છે. દેવતાઓ પ્રભુનો જન્માભિષેક કરવા માટે જ દોડીને આવતા હોય છે. અભિષેક જળ આંખે, મસ્તકે ઉત્તમાંગમાં લગાવાય છે. અભિષેક જળ કાંઈ માલિશનું તેલ નથી કે પગ આદિ શરીરે ઘસી દેવાય.
અભિષેક પૂજાનું મહત્વ ૧૮ અભિષેક, લઘુશાંતિસ્નાત્રામાં ૨૭ -
103 --
Jain Education Internationaltor Personal & Private Use Onlyww.jainelibrary.org