________________
પૂજા માટે સ્નાન વિધિ રાત્રે સ્નાન રક્ત સ્નાન કહેવાય છે. માટે રાત્રે જાવું નહીં. સૂર્યોદય પછી જ સ્નાન કરી પૂજા કરવા જવું. સૂર્યોદય પહેલાં પૂજા કરીએ તો અવિધિ અજયણા થાય. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા માટે ઓછામાં ઓછું પાણીથી સ્નાન કરવું. મેળ વાળું પાણી ૪૮ મિનિટમાં સૂકાઈ જાય એવી ગોઠવણ કરવી. ચરબીવાળો સાબુ લગાડવાથી શુદ્ધિ કેમ થાય? માત્ર થોડાં જળ થી સ્નાન કરવું જોઈએ. ઉત્તરદિશા તરફ મોઢું રાખીને પૂજાના વસ્ત્રો પહેરવા. ગરમ-ઠંડુ પાણી મિક્સ ન કરવું. ગીઝરમાં અળગણ પાણી ઉકળે છે, એ વાપરવું યોગ્ય નથી.
Jain Education InternationHor Personal & Private Use Onlywww.jainelibrary.org