________________
પ્રશ્ન :- પૂજા માટે સ્નાન કરીયે તો હિંસા થાય કે
નહિ? ઉત્તરઃ- હિંસા ત્રણ પ્રકારની છે.
અનુબંધહિંસા:- જેના વગર મજેથી જીવી શકાય દા.ત. ટી.વી., ફ્રિીજ, કૂલર, બાથ, વોટર પાર્ક વગર હજારો વર્ષોથી ચાલતું હતું, ક્રિકેટ મેચવગર ચાલી શકે છે. રાવણ વધ, હોલી દહન જોયા વગર ચાલી શકે છે. નાટક- સર્કસ જોયા વગર ચાલી શકે છે. આવા અનર્થદંડ જેવા પાપો અને હિંસાઓ ને અનુબંધ હિંસા કહેવાય છે. એનો ત્યાગ જરૂરી છે. હેતુ હિંસા - જમ્યા વગર ચાલી ન શકે. પીવા માટે પાણી જોઈએ. રસોઈ બનાવવા માટે અગ્નિની હિંસા કરવી પડે છે. જીવવા માટે જરૂરી આ હિંસાને હેતુહિંસા કહેવાય. જ 94
- Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org