________________
(૯) અંત્ય
(૮) વાસણ, ઘંટ, ભંડાર, ત્રિગડુ વિગેરે સાફ
કરવા માટે વ્યવસ્થા અલગ કરવી. પ્રતિમાજી સિવાય દરેક ધાતુની વસ્તુઓ માટે પિતાંબરી પાવડરનો ઉપયોગ કરવો. અંગભૂંછણા ધોવાની તથા થાળી મુકવાની જગ્યાઓ અને કબાટ હોય તો વ્યવસ્થિત
સાફ કરવા. (૧૦) નકામા પુસ્તકો, પત્રિકાઓ, કાગળો,
ફોટાઓ અથવા નકામી ચીજવસ્તુઓ હોય તો એકત્રિત કરીને સાધર્મિક ભક્તિાના સ્થળ સુધી પહોંચાડવી. - સ્થાનિ ટ્રસ્ટી વિગેરે જવાબદાર વ્યક્તિને પૂછ્યાબાદ જ કોઈ પણ વસ્તુનો નિકાલ કરવો. પ્રભુના પ્રતિમાજીનું શુદ્ધિકરણ
કેવી રીતે કરશો ? (૧) ભમતીમાં મંગલમૂર્તિ પર મોરપીંછથી કાજો
72 જ
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org