________________
(૬) પ્રક્ષાલનું પાણી ખાળમાં ન પરઠવવું. ૨ કાર્યકર્તાઓએ પવાલીમાં લઈને નદી કિનારે પરઠવવા જવું.
(૭) એકબાજુ સ્નાત્ર ભણાવાનું ચાલુ કરી દેવું. અષ્ટપ્રકારી પૂજા દૂહા બોલીને કરવી. અંગકૂંછણા ધોઈને યોગ્ય જગ્યાએ
DTTS
સુકવવા.
(૧૦) ચંદન પૂજા જે નવ અંગ પર કરવાની કીધી છે ત્યાં જ કરવી વધારાના ટીલા કરવા નહીં.
(૧૧) છેલ્લે દરેક વસ્તુ યથાસ્થાને ગોઠવી દેવી. (૧૨) ત્યારબાદ સામૂહિક ભક્તિ કરવી. (૧૩) ૧૨ નવકાર સકલતીર્થના ઉદ્ધાર, સકલ શ્રી સંઘની એકતા, સકલ જીવોના કલ્યાણના સંકલ્પ સાથે ગણવા.
(૧૪) ૧૨ નવકાર ૧૨ મુદ્રા સાથે ગણવા. ત્યારબાદ સામુહિક ક્ષમાપન કરવી.
77
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org