________________
૦ પ્રથમ નિશીહિ મુખ્ય દ્વાર ઉપર -
સંસારની તમામ પાપ પ્રવૃત્તિઓ અને વિચારણાઓને હું મન, વચન, કાયાથી નિષેધ કરું છું. દેરાસરનો કાજો કાઢી શકાય, ૧૦૦ ઉપવાસનો લાભ મળે છે. ત્રણ પ્રદક્ષિણા પૂરી થયા પછી પ્રભુના ગભારા પાસે બીજી વાર નિશીહિ દેરાસર સંબંધી વાતોનો પણ ત્યાગ
કરું છું. • ધૂપ, દીપ, સાથીયો કર્યા બાદ અને
ચૈત્યવંદન પહેલા ત્રીજી વાર નિસીહિ
બોલવી - દ્રવ્યપૂજાનો ત્યાગ કરું છું. મુખ્ય દ્વાર ઉપર નિશીહિ બોલીને જઈએ ત્યારે શું શું કરવું ? ભગવાનના સમવસરણમાં હું પહોંચી ગયો છું અને
* 84 -
૪)
Jain Education Internationaor Personal & Private Use Onlywww.jainelibrary.org