________________
... સ્વસ્તિકની મહત્તા... ૧)
જર્મનીના હિટલરના નાઝી સેનાના ઝંડા ઉપર ઉંધા- ત્રાંસા સ્વસ્તિકનું નિશાન હતું. ઈસાઈઓનું ક્રોસ પણ સ્વસ્તિકમાંથી
બનેલ છે. ૨) “જીસસ લીડ ઈન ઈન્ડિયા” પુસ્તકમાં
લખ્યું છે કે જીસસ જૈન સાધુને ભારતમાં આવીને મળ્યા.
અક્ષત પૂજામાં મુઠ્ઠીમાં ચોખા લઈ પહેલા સાથિયો, પછી ત્રણ ઢગલી ભરેલી કરવી, અંદર ખાડો ન કરવો. સિધ્ધશીલા અર્ધચંદ્રાકાર ઉપર સીધી લીટી કરવી. ચંદ્રમાનો આકાર ખોટો છે. સાથિયાની ઉપર નૈવેદ્યમાં સંપૂર્ણ થાળ (રોટલી - દાળ - ભાત - શાક બધું જ) લોટો પાણી પણ મૂકવો જોઈએ. જે વસ્તુપ્રભુને ચઢે નહીં, એ વસ્તુ શ્રાવકના મોઢામાં જાય નહીં. આવો નિયમ હોવાથી ઘણાં
જ 89 *
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org