________________
રવસ્તિકની સમજ. મોક્ષમાં જવાની એક જ ગતિ છે મનુષ્ય ગતિ! દેવગતિ ઉંચી ખરી પણ મોક્ષ માટે આડી ! તિર્યંચો જન્મ આડા પણ જીવે સીધા. (મનુષ્યો જન્મ સીધા પણ જીવે આડા.) તિર્યંચ આડી ગતિ કહેવાય છે અને નીચે લઈ જાય તે નરકગતિ. સાથિયા એટલે ચાર ગતિરૂપ સંસારમાં હું પરિભ્રમણ કરું છું. ત્રણ ઢગલી એટલે દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાથી મને મોક્ષ મળજો.
મનુષ્યગતિ
દેવગતિ
તિર્યંચગતિ
નરકગતિ
-
88
.
Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org