SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) પ્રક્ષાલનું પાણી ખાળમાં ન પરઠવવું. ૨ કાર્યકર્તાઓએ પવાલીમાં લઈને નદી કિનારે પરઠવવા જવું. (૭) એકબાજુ સ્નાત્ર ભણાવાનું ચાલુ કરી દેવું. અષ્ટપ્રકારી પૂજા દૂહા બોલીને કરવી. અંગકૂંછણા ધોઈને યોગ્ય જગ્યાએ DTTS સુકવવા. (૧૦) ચંદન પૂજા જે નવ અંગ પર કરવાની કીધી છે ત્યાં જ કરવી વધારાના ટીલા કરવા નહીં. (૧૧) છેલ્લે દરેક વસ્તુ યથાસ્થાને ગોઠવી દેવી. (૧૨) ત્યારબાદ સામૂહિક ભક્તિ કરવી. (૧૩) ૧૨ નવકાર સકલતીર્થના ઉદ્ધાર, સકલ શ્રી સંઘની એકતા, સકલ જીવોના કલ્યાણના સંકલ્પ સાથે ગણવા. (૧૪) ૧૨ નવકાર ૧૨ મુદ્રા સાથે ગણવા. ત્યારબાદ સામુહિક ક્ષમાપન કરવી. 77 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy